શંખનાદ - 14

  • 1.2k
  • 560

પાકિસ્તાન ના આઈ એસ આઈ જાસૂસી સંસ્થા ના ચીફ લિયાકત અલી ખાને શબ્બીર કુરેશી અને અસ્લમ ઘોરી ને .. વિક્રમ સાન્યાલ ની પાછળ લાગી જવા નો હુકમ આપી દીધો હતો ... બીજું બાજુ એક જવાબદાર જાસૂસ દ્વારા બમવગર કોઈ હરકતે પાકિસ્તાન ને ખુલ્લો ધમકી આપી હોવા થી દુનિયા ભર ના દેશો માંથી ભારત સરકાર ના વિદેશ ખાતા અને રક્ષા વિભાગ માં ફોન આવી રહ્યા હતા રાજેન્દ્ર મોડું સાહેબે અત્યારે ખુબ જ ઉમદા કૂટનીતિ થી કામ કરવા નું હતું અને એટલે જ એમને કેદારનાથ ને તાબડતોડ દિલ્હી બોલાવ્યા હતા ... અત્યારે વડાપ્રધાન રાજેન્દ્ર મોદી સાહેબ , ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ