શ્રાપિત પ્રેમ - 9

  • 2.3k
  • 1.4k

તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મળવાનો સમય ન હતો અને તેને ખબર પણ ન હતી કે તે લોકો કઈ જગ્યાએ છે પરંતુ કોમ્પ્યુટર રૂમમાં અને લાઇબ્રેરીમાં તે લોકોને મુલાકાત થઈ જતી હતી. જમતી વખતે પણ તેને બાકી લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લોકોની મુલાકાત થઈ ન હતી. સવિતાની સાથે રાધા ને સારી એવી મિત્રતા થઈ ગઈ હતી જ્યાં બીજી તરફ ચંદા અને કિંજલ આમ તો રાધાની સાથે વધારે વાત કરતા ન હતા પરંતુ વચ્ચે વચ્ચે તેની સાથે જ તોછડાઈથી વાત કરી લેતા હતા. તેની સાથેની જે પાંચમી છોકરી હતી તે