લાશ નું રહસ્ય - 6

  • 2.2k
  • 1
  • 1.2k

લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પડ્યા. "મેં એવું ક્યારે કહ્યું ભાઈ ?'' અભય વિનય ભાવે બોલ્યો.હું એવું નથી કહેતો કે અનિલ મારા ઘરે મારી રિવોલ્વર ચોરવા આવ્યો હતો !. વાત ફક્ત હત્યા થઈ તે દિવસે ઘરે કોણ કોણ આવેલ હતું એ થાય છે મારા ભાઈ. " હું પણ ચોખ્ખું કહી દઉં કે મને તારી રિવોલ્વર ચોરવાની જરૂર ન પડે, કારણ કે બધા જાણે છે કે હું પણ એવી જ એક રિવોલ્વર મારી પાસે રાખું છું, જે દરરોજની માટે મારા ખિસ્સામાં પડી હોય છે. હું ક્યાંય પણ જાઉં પહેલા રિવોલ્વર મારા ખિસ્સામાં મુકું છું પછી જ