અ - પૂર્ણતા - ભાગ 24

  • 2.2k
  • 1.6k

વિકીએ રેનાનો જીવ બચાવ્યો એ જાણી હેપ્પી વિકીને ભેટી પડી. સૌ હસતાં મસ્તી કરતાં જ્યાં બધા ટેન્ટ બનાવી રસોઈની તૈયારી કરતાં હતાં ત્યાં પહોંચ્યા. તેમને જોઈને પ્રોફેસર પહેલા તો ખિજાઈ ગયાં."આટલી બધી વાર લાગે કઈ પાણી ભરીને આવતાં? અહી અમે બધા કેટલી ચિંતા કરતાં હતાં કે તમે જંગલમાં ક્યાંક ભૂલા તો નથી પડ્યાં ને.""અરે, સર અમે ક્યાંય ભૂલા નથી પડ્યાં પણ એક ઘટના એવી ઘટી કે અહી પહોંચતા મોડું થઈ ગયું." આમ કહી પરમે આખી વાત પ્રોફેસરને કહી. જે સાંભળી પ્રોફેસર બોલ્યા, "વિકી, મને તારા પર ગર્વ છે કે તે રેનાનો જીવ બચાવ્યો." આમ કહી બધાએ વિકી માટે તાળીઓ વગાડી.