શંખનાદ - 13

  • 996
  • 426

વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દેશ ની એક પ્રતિષ્ટથીત ન્યૂઝ ચૅનલ " તાજા ન્યુઝ " મારફતે ધમકી આપી હતી .. હિન્દુસ્તાન ના દરેક ઘર માં તાળીઓ ના ગડગડાટ .. સીટી મારવા ના અવાજો ને ક્યાંક ક્યાંક તો તરત જ વગાડવામાં આવેલા દેશ ભક્તિ ના ગીતો સંભળાતા હતા .. નાના બાળક થી લઈને મોટા વડીલો સુધી વિક્રમ ની હિમ્મત બિરદાવ માં આવી વડાપ્રધાન કાર્ય લાય .. ગૃહ મંત્રી સતીશ શાહ સાહેબ પણ આ જોઈ રહ્યા હતા ..!!! સૂર્ય પ્રતાપ ને જે બીક હતી એ જ થયું. કેદારનાથ તેમજ તેમની ટિમ ના સભ્યો ઇન્સ્પેક્ટર દયા સીંગ , હવાલદાર