પ્રેમ સમાધિ - પ્રકરણ-85

(14)
  • 2k
  • 3
  • 1.2k

પ્રેમસમાધિ પ્રકરણ-85 નારણની ગાડી દમણથી બહાર નીકળી અને નારણનો દાબી રાખેલો ગુસ્સો ફુટ્યો. એણે ગાડી રોડની એક સાઇડ દબાવી એને થયું આક્રોશના ઉછાળામાં ડ્રાઇવીંગ બરાબર નહીં થાય. એણે ગુસંસામાં સતીશ સામે જોયુ અને બોલ્યો "દારૂ પીધાં વિનાનો રહી ગયેલો સાલા નાલાયક, નપાવટ.... શું શું બકી ગયો હતો તું બધા સામે ? ખાસ કરીને કાવ્યા કલરવ સામે ? આપણાં ટંડેલ કુટુંબોમાં દારૂ પીવો માછલી માંસ ખાવું નવાઇ નથી... નથી કોઈ રોક ટૌક પણ..”. મંજુબેન વચ્ચે પડીને બોલ્યાં... “તમે અને વિજયભાઈ ક્યાં ઓછું પીવો છો ? જુવાન છોકરો છે બીચ પર ગયેલાં મન થયું પીધો આમાં આટલાં બધાં અકળાવો કેમ ? શું