શું આરક્ષણ હજી જરૂરી છે?

  • 1.1k
  • 432

શરૂમાં જ એક સ્પષ્ટતા, હું જ્ઞાતિવાદને જરાય ઉત્તેજન આપતો નથી. ઈશ્વર સહુને સરખાં શારીરિક સાથે જન્મ આપે છે. સરખાં એટલે સરખાં. આરક્ષણ કોઈક વખતે જરૂરી હશે, બહુ થયું, હવે નથી. મારો લેખ કોઈ જ્ઞાતિઓ વચ્ચે ભેદ કરવાનો નથી, આરક્ષણ એ ભેદ વધુ પહોળો કરે છે એટલે આરક્ષણ સામે છે, કોઈ જ્ઞાતિ વિશે કે સામે નાથ એક મિત્રની ફેસબુક ની પોસ્ટ જોઈ. એ આ મુજબ હતી - "મિત્રો , દેશનો અડધો નોકરીયાત વર્ગ લોન ના કર્જ માં છે ,દેખાદેખી કે પછી મજબૂરી સમજાતું નથી એક ચિંતાનો વિષય છે અખબારી અહેવાલ." મારી કોમેન્ટ આ મુજબ કરી. આ અર્ધો વર્ગ બિચારો સવર્ણ મધ્યમ