પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 1

  • 2.8k
  • 1
  • 1.1k

** પીછાસ્ત્ર **એક પરી, જેનું નામ વિરપરી, 6000 વર્ષ પહેલાંની પૃથ્વીની મનોદશા દર્શન માટે આવી છે. પરીએ સુંદર ચમકતા વસ્ત્રો પહેર્યા છે અને મોહિની જેવા ગળામાં મોતીનો હાર પહેરેલો છે. આ સુંદર વીરપરીના હાથમાં પક્ષી ના પીંછા જેવું પીછાસ્ત્ર છે, જે ચાંદીના રંગનું છે. તેણી પૃથ્વી પરના જંગલ માં ફરતા ફરતા જંગલોને પાર કરી એક વિરાન સ્થળે આવી પહોંચે છે. શાંત ધરતી પર નું વાતાવરણ મનમોહક હતું, રાત્રી માં ચંદ્ર નો આછો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હતો , રાત રાણી ના ફુલો ની સુગંધ આવતી હતી. અને ચોમાસાં ની ઋતુ ની શરૂઆત જ થઈ હતી તો ઠંડા ઠંડા પવન થી અથડાતાં