વિષ રમત - 24

  • 1.6k
  • 892

અનિકેત વિશાખા ના બાંગ્લા માં પ્રવેશ્યો ત્યારે ઉલ્લાશ તાવડે સોફા માં બેઠો બેઠો મોબાઈલ મચેડતો હતો . " અનિકેત સર મેડમ તમારી ઉપર રાહ જોવે છે " ઉલ્લાસ અનિકેત ને જોઈ ને તરત બોલ્યો અનિકેત હવે આ બાંગ્લા થી અજાણ્યો ન હતો એટલે એ ઉપર જવાની સીડી સડસડાટ ચડવા લાગ્યો . અનિકેતે વિશાખા ના બેડરૂમ નો દરવાજો ખોલ્યો ત્યારે વિશાખા તાજે તાજું સ્નાન કરી ને સફેદ રંગ ના પારદર્શક ગૌણ ગાઉન માં પોતાના વિશાલ કોતરણી વાળા બેડ પાર ચત્તી પડી હતી . તે હમણાં જ બાથ લઈને આવી હોવાથી તેના વાળ હાજી ભીના હતા . અને તેના વાળ માંથી નીકળતા