વિષ રમત - 23

  • 1.3k
  • 686

સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા અને ચાવી બનાવા વળી ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટે ની બહાર ઉભા હતા .. મિડલ ક્લાસ લોકાલિટી નો એ ફ્લેટ હતો એટલે એ ફલૂર પરના ચાર ફ્લેટ વચ્ચે નાની લોબી હતી ..ચાવી વાળો ફ્લેટ ના તાળાની ચાવી બનાવ માં વ્યસ્ત હતો એક હવાલદાર તેની આ પ્રક્રિયા નું વિડિઓ રેકોર્ડિંગ કરતો હતો કે જેથી કરી ને એ કેસ વખતે કોર્ટ માં પુરવાર કરી શકાય કે પોલીસે ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટ ની કાયદેસર ચાવી બનાવી ને જ તેમાં પ્રવેશ કર્યો હતો .. આ કાર્ય વહી ચાલતી હતી તે દરમ્યાન હરિ શર્મા એ ફ્લોર ના અન્ય ત્રણ ફ્લેટ નૂ નિરીક્ષણ