નિયતિ - ભાગ 8

  • 2.2k
  • 1.3k

નિયતિ ભાગ 8રોહન ઉપરથી નીચે આવતા જ પોતે આશ્ચર્યચકીત થઈ જાય છે પોતાના પગ ધ્રુજવા લાગે છે કારણ કે સામે રિદ્ધિ બેસી હોય છે પોતાના પરિવાર સાથે.. પોતાના ભાઈ જેવા મિત્ર ના પ્રેમ સાથે પોતે લગ્નની વાત કેવી રીતે કરી શકે એ વિચારીને એનું મગજ ચકરાવે ચડી જાય છે બીજી બાજુ રિદ્ધિ પણ ખૂબ જ ડરી જાય છે રિદ્ધિના શરીરમાં ધીર કંપારી છૂટી જાય છે જ્યારે રોહન પોતાને સ્વસ્થ કરી નીચે આવે છે.નિહારિકા મહેતા: આવ દીકરા રોહન! કેમ શું થયું આટલો બધો પરસેવો? તુ ઠીક છે ને? તારી તબિયત તો ઠીક છે ને?રોહન: હા દાદી હું બિલકુલ ઠીક છું. તમે