મમતા - ભાગ 59 - 60

  • 1.3k
  • 782

મમતા :૨ભાગ :૫૯( પરી તેનો બર્થ ડે ઘરથી દૂર મિત્રો સાથે ઉજવે છે. વળી તેની કોલેજમાંથી પિકનીક પણ જાય છે. તો શું પિકનીકમાં પ્રેમ અને પરીની નજદીકયા વધશે? તે જાણવા વાંચો આગળ...) ઘરથી દૂર અને ઘરનાં સભ્યોથી દૂર પરીએ પહેલી વખત પોતાના બર્થડેની ઉજવણી કરી. પણ પ્રેમ, એશા અને તેનાં બીજા મિત્રો એ પરીનાં જન્મ દિવસની ઉજવણી ખૂબ શાનદાર કરી. અને પ્રેમ તો તેના માટે કેક અને રાધા કૃષ્ણની મૂર્તિ ગિફટમાં લાવ્યો. એ મૂર્તિ હાથમાં લઈને પરી વિચારતી હતી કે.......... પ્રેમ સારો છોકરો છે. પરી હમેંશા તેનું પુરૂ ધ્યાન અભ્યાસ ઉપર જ આપતી તેથી તે કયારેય આવાં પ્યારનાં ચક્કરમાં