મમતા - ભાગ 57 - 58

  • 1.4k
  • 842

મમતા :૨ભાગ :૫૭( ધીમે ધીમે પરી અને પ્રેમની દોસ્તી રંગ લાવી રહી છે. મંત્રને પણ હવે મિષ્ટિએ મોબાઈલ નંબર આપતા તે ખુશ છે હવે આગળ.......) કૃષ્ણ વિલા બંગલો પરી વગર સૂનો લાગતો હતો. મંથન અને મોક્ષા ઓફિસ ગયા. શારદાબા ભાગવત ગીતા વાંચતા હતાં. તો મંત્ર આજ ઉદાસ હતો. તો કોલેજ પણ ન ગયો. અને પોતાનો ફોન લઇ બેડરૂમમાં છે. હાથમાં ફોન છે પણ વિચારો તો મિષ્ટિનાં જ કરે છે. બે દિવસ થયાં પણ આ ફટાકડીએ તો ન કોલ કર્યો કે ન મેસેજ મંથન વિચારતો હતો ત્યાં જ તેનાં ફોનમાં રીંગ આવે છે. અને સ્ક્રિન પર ફટાકડી નામ જોતાં