WEDDING.CO.IN-6

  • 1.6k
  • 646

**આવતાં જોયેલાં સપના ચૂર ચૂર થઈ ગયા. રોહિત તો હજુ બોલતો જ જતો હતો. અને સિયા ટેબલ પરથી ઊભી થવાની કોશિશ કરવા લાગી પણ આ વખતે રોહિતે તેનો હાથ પકડી લીધો. "સિયા, સોરી યાર, કંઈ તો બોલ."****"એ મારો બોયફ્રેન્ડ નથી, સો મને જવા દે."****"તારે કંઈ બીજું જોઈતું હોય તો એ બોલ સિયા. લાઈક અ મની એન્ડ ઓલ."****અને સિયાને ગુસ્સામાં લાવવા માટે આ શબ્દો કાફી હતા. "એક્સક્યુજ મી, પ્લીઝ મને મારા હાલ પર છોડી દે. તું તારી ગર્લફ્રેન્ડને જઈને કે એ તારી મદદ કરે," સિયાએ ગુસ્સામાં કહ્યું.****"અરે, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ તો મારી સિસ્ટર હતી. કેનેડા થી આવી હતી થોડા