નિયતિ - ભાગ 7

  • 1.8k
  • 840

નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉભો હોય છે. ત્યાં જ રોહન વિધિ ને કૃણાલ ને રિદ્ધિ સાથે ટાઈમ વિતાવવો છે એવું કહીને દૂર લઈ જાય છે હવે રિદ્ધિ અને કૃણાલ એક કેફે માં જાય છે. કેફે બહાર સામાન્ય પણ અંદરથી ખૂબ જ ભવ્ય હોય છે કૃણાલે રિદ્ધિ માટે અને પોતાના માટે એક સ્પેશિયલ ટેબલ બુક કરાવેલું હોય છે જ્યાં ફૂલની પાંદડી થી હેપી બર્થ ડે રિદ્ધિ એવું લખેલું હોય છે રિદ્ધિ તો આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે એ તો જાણે સવારથી રાહ જોઈ રહી હોય કે ક્યારેક કૃણાલ આવે અને