પ્રેમ આત્માનો - ભાગ 12

  • 2.6k
  • 1
  • 1.4k

(આગળ ના ભાગ માં જોયું કે જંગલ ના આદિવાસી ઓ રંગા ને બચાવે છે, પરેશભાઈ અને રેખા બેન તાંત્રિક ને લઈ હરજીવન ભાઈ ના ઘરે આવવા નીકળે છે, જંગલ માં આત્માઓ નો ભેટો થાય છે.) પરેશભાઈ ભાઈ તાંત્રિક ને :બાબા કંઈક કરો,નહીંતર આ આત્માઓ અહીજ આપણો ખાત્મો બોલાવી દેશે. તાંત્રિક ચિંતા માં :હું, પ્રયત્ન કરું છુ, પણ આજે એકેય મંત્ર કામ માં નથી આવતા. હરજીવન ભાઈ અને રેખા બેન આ સાંભળી ચિંતા માં આવી જાય છે. આત્માઓ બન્ને ને બંધી બનાવી લે છે. તાંત્રિક બધી જ વિધા અજમાવી લે છે પણ એકેય કામ માં નથી આવતી.ત્યાંજ કોઈક નો હસવાનો અવાજ