કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 110

(16)
  • 3.5k
  • 3
  • 2.3k

ઘણાં બધાં દિવસો પછી બંને યુવાન હૈયાનું સુમધુર મિલન અને આ પ્રેમી પંખીડાને સાથ આપવા માટે અને રિઝવવા માટે પધારી રહેલા મેઘરાજા...!!ખૂબજ સુમધુર સંગમ હતો...સમીરને થોડી મસ્તી સૂઝી...અને તે કંઈ બોલે કે કોમેન્ટ કરે તે પહેલાં પરીના સેલફોનમાં રીંગ વાગી...હવે આગળ....મેઘરાજાનું તાંડવ અને સાથે સાથે હિલોળે ચડેલા બંને યુવાન હૈયાનો થનગનાટ...વરસતાં વરસાદમાં પોતાની ગમતી વ્યક્તિનો હૂંફાળો પ્રેમાળ મીઠો સ્પર્શ..થોડા ભીનાં થવાની અને થોડા કોરા રહી જવાની મજા..માટીની ભીની ભીની મીઠી મહેંક.. અને પ્રિયજનનો હાથ પોતાના હાથમાં..પ્રકૃતિ પણ આજે જાણે સમીરને સાથ આપી રહી હતી..!!વરસાદ અને ગમતી વ્યક્તિનો સાથ કેવો સોનેરી સંગમ હતો આ..!!એક નાનકડા ટી સ્ટોલ પાસે સમીરે પોતાની કારને