કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને મારા મન માં નાનપણ માં જે વરસાદ માં કરેલી મજા હતી તેની જલખ ઉમટી આવી, તેથી આ એક ટૂંકી વાર્તા તમારા સુધી પોહચાડવા માંગુ છું , આ વાર્તા નહિ પણ તમારા નાનપણ ના વરસાદ સાથે તમે વિતાવેલા એ અમૂલ્ય ક્ષણો ની જલખ દેખાડવા નો રસ્તો છે , તો ચાલો એક જલખ્ જોતા આવીએ તમારા નાનપણ ના દિવસ ની........... વરસાદ સામે બેસવું એટલે મન માં રહેલી બધી જ તકલીફો થોડા પલ માટે શાંત થયી જવી , શાંતી અને સુકુન છવાય જાય છે આપડી અંતર આત્મા ની અંદર.વરસાદ ના