કલ્કિ 2898 AD

(16)
  • 2.5k
  • 1
  • 986

કલ્કિ 2898 AD- રાકેશ ઠક્કર જે ‘કલ્કિ 2898 AD’ ને માત્ર પ્રભાસની ફિલ્મ તરીકે ઓળખવામાં આવતી હતી એ ખરેખર તો નિર્દેશક નાગ અશ્વિનની જ છે. એમની આ પહેલી એક્શન ફિલ્મ છે. અગાઉ કીર્તિ સુરેશ અને દુલકર સલમાન સાથે ઈમોશનલ ડ્રામા ‘મહાનટી’ બનાવી હતી.‘કલ્કિ’ માં કોઈ એક પાત્ર એવું નથી જેને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય. અલબત આઠ ફૂટના અમિતાભ બચ્ચનના ‘અશ્વત્થામા’ ના પાત્રની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. એ વાતનો દરેક દર્શકને અનુભવ થશે કે અમિતાભના ખભા પર જ ફિલ્મ ટકી છે. યુવા અભિનેતાઓ શરમ અનુભવે એવા એક્શન દ્રશ્યો કર્યા છે. 81 વર્ષની ઉંમરે આવું કામ કરવું માની ના