પ્રેમ વિયોગ - 4

  • 3.2k
  • 1.3k

(શરૂઆત કર્યા પેહલા માફી માંગુ છું.. સમયની વ્યસ્તતા કહું કે જીવનમાં આવતા વળાંક ના લીધે થતી બધી અવ્યવસ્થા, મારી "પ્રેમ વિયોગ " યોગાનું યોગ ,વિયોગ પામી ગઈ ,અને બીજી વાર્તા લખાઈ પણ પ્રેમ વિયોગ ને વિયોગ લાગી ગયો કે ગ્રહણ એ સમજાયું નહિ... મારી હોરર વાર્તા "કોણ હતી એ" જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે .મને થઈ આવ્યું કે પ્રેમ વિયોગ જે મારા મિત્ર ની વાર્તા છે એમ કહું કે મારા મિત્રના જીવનની સત્ય કથા છે તેને હું જરૂરથી જરૂર પૂરી કરું..... પ્રેમ વિયોગ લખવામાં જે ઉતાર ચઢાવવા આવ્યા છે તેવા જ ઉતાર ચડાવ મારા મિત્રના જીવનમાં રહ્યા છે કદાચ