પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 2

  • 2k
  • 722

મેં આતુરતાથી પ્રિયાને રીપ્લાય આપ્યો. શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી. પછી મારા રીપ્લાય નો જવાબ આવતા બીજા દિવસ ની મોર્નિંગ થઈ ગઈ....હું થોડો દુખી હતો મેં ભગવાનને યાદ કર્યા બે ત્રણ શબ્દો સંભળાવ્યા કેમ મારી જોડે જ આવું કરો છો ..તમને ને તો ખબર જ છે કે મોબાઈલ નું રીચાર્જ .....’આમ ને આમ બબડતો હું ઘાઢ નિદ્રા તરફ વર્યો ને કૈક રાતના બે વાગ્યે એનો મેસેજ આવેલો જે મેં સવારના મારા ઉઠીને તરત જ લેકચર ભરવા જવાના સમયે જોયો.હવે હું તૈયાર થાવ ચા-કોફી પીવ કે મેસેજ કરું ? સાચે આણે બવ ભોગ લીધો. મેં ધીરે ધીરે એની સાથે વાતની શરૂઆત