એક પંજાબી છોકરી - 31

  • 1.7k
  • 826

સોનાલી એકદમ ઝડપથી મયંક પાસેથી જતી રહે છે તેનો ઘરે પહોંચવાનો સમય થઈ ગયો હતો,પણ તે પહેલાં સોહમના ઘરે જાય છે ત્યાં જઈને સોહમના મમ્મીને પૂછે છે કે આંટી સોહમ ક્યાં છે ? તો તેના મમ્મી કહે છે સોહમ હજી કૉલેજેથી આવ્યો નથી. તું કેમ આવી ગઈ બેટા ? સોહમ તારી સાથે ન આવ્યો ?તો સોનાલી થોડી વાર માટે કંઈ જ બોલતી નથી પછી કહે છે આંટી તમે મારી ઘરે કહી આવો કે મારે જરૂરી કામથી કૉલેજે જવું પડ્યું.હું હમણાં આવું છું સોહમને લઈને એટલું કહી સોનાલી સ્કૂટી લઈ કૉલેજે જતી રહે છે,ત્યાં જઈને બધી બાજુ ગોતે છે પણ સોહમ