બે ઘૂંટ પ્રેમના - 15

  • 2k
  • 2
  • 1.3k

" પણ અર્પિતા તને આ છોકરો ગમ્યો કઈ રીતે?" રાહુલે કહ્યું. " વોટ ડુ યુ મીન?" અર્પિતા એ તુરંત રાહુલની આંખોમાં આંખ મિલાવતા કહ્યું. " મીન્સ કે તને તો મારા જેવા બોડી વાળા છોકરા ગમે છે ને તો પછી તે આવા સિંગલ બોડી વાળા છોકરાને પસંદ કેવી રીતે કર્યો? મને તો જોતા જ એ બિચારો લાગે છે....બહાર કોઈ જઘડો થઈ જશે તો ફાઇટ પણ નહિ કરી શકે... એ તારી રક્ષા કેવી રીતે કરશે? વેરી બેડ ડિસિઝન..." થોડીક ક્ષણ માટે અર્પિતાને રાહુલની વાત સત્ય લાગી. કારણ કે આ એક મહિનાની મુલાકાતમાં એ કરનના સ્વભાવને સારી રીતે જાણી ગઈ હતી. એનો સ્વભાવ