બે ઘૂંટ પ્રેમના - 11

  • 1.9k
  • 1
  • 1.2k

થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા. " અમમમ.... ગોલો મસ્ત છે નહિ?" અર્પિતા એ કહ્યું. " અહીંયાના ગોલા મસ્ત જ હોય છે....હું ને તારો ભાઈ નીતીશ અહીંયા જ તો ગોલા ખાવા આવીએ છીએ..." એના ભાભીએ તુરંત જવાબ આપતા કહ્યું. એ બન્ને વચ્ચેની વાતચીતમાં મેં મારું ધ્યાન ગોલા પર ટકાવ્યું. થોડીવારમાં ગોલો પૂર્ણ થયો અને ત્યાં જ અર્પિતાના ભાભીના ફોનમાં કોલ આવ્યો. ફોન પર ચાલુ વાતમાં જ એ બોલી ઉઠી. " અર્પિતા....નીતીશનો ફોન હતો... આપણને જલ્દી ઘરે જવાનું કીધું છે...." " કેમ અચાનક શું થયું?" " એ તો મને પણ નથી ખબર...ઘરે જશું પછી ખબર પડશે..." બન્ને પોતાની જગ્યાએથી