અગ્નિસંસ્કાર - 90

  • 1.6k
  • 1
  • 928

કમિશનર વી આર મલ્હોત્રા મુંબઈના પોલીસ મથકે પહોંચી ગયા હતા. કમિશનરને અચાનક આવતા જોઈને દરેક પોલીસ કર્મીઓ સલામ કરવા લાગ્યા. કમિશનર સાહેબ ગુસ્સામાં પસાર થતાં ઇન્સ્પેકટરના કેબિનમાં પહોંચ્યા. ઇન્સ્પેકટર વિજય એ કમિશનરને જોઈને સલામ કર્યું અને કહ્યું. " ગુડ મોર્નિંગ સર...." " કૈસી ગુડ મોર્નિંગ?? પંદર દિન હો ગયે હૈ બોમ્બ બ્લાસ્ટ કે ઓર અબ તક તુમ્હે કોઈ સબૂત તક નહિ મિલા...!" કમિશનર સાહેબ આવીને વિજય સર પર તુટી જ પડ્યા. " સર....હમ પૂરી કોશિશ કર રહે હૈં લેકિન જો લોગ ઇસ બોમ્બ બ્લાસ્ટ મેં મારે ગયે હૈ ઉસકે પરિવાર કે લોગ બડે ગુસ્સે મેં હૈ...જિસસે હમ અપને કામ પર