અગ્નિસંસ્કાર - 89

  • 2k
  • 1
  • 1.1k

અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી. પરંતુ આ દરમિયાન આર્યને એક કદમ પણ આમતેમ ન કર્યા. " થૅન્ક ગોડ!.." માથા પર હાથ રાખતા પ્રિશા એ શાંતિથી શ્વાસ લીધા. અંશે તુરંત આર્યનના હાથમાં પિસ્તોલ સોંપી અને કહ્યું. " આઈ એમ સોરી..." બન્ને ત્યાર બાદ એકબીજાને ગળે પણ મળ્યા. " અંશ તે તો મને ડરાવી જ દીધો!" પ્રિશા એ કહ્યું.ત્યાં જ વાતચીત દરમ્યાન ટીવી પર એક ન્યુઝ ચાલ્યા. જે ન્યુઝ સાંભળીને સૌના હોશ જ ઉડી ગયા. " બડી ખબર ઇસ વક્ત કી મુંબઈ સે આ રહી હૈ જહાં એક ભીડભરી બાજાર મેં જોરદાર ધમાકા હુઆ હૈ,