પ્રેમ સમાધિ - પ્રકરણ-83

(12)
  • 2.3k
  • 2
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લીધી કે મારી પાસે આખી કૂંડળી આવી ગઇ છે કંઇ પણ હિસાબ કિતાબ કરો મારી હાજરીમાં કરજો. અને છોકરીને કૂવામાં નથી નાખવાની.. પેલા બ્રાહ્મણ મિત્ર મળી જાય તો એમનો છોકરો.. આ બધાં વિચાર હજી વિજયનાં મનમાં પડઘા પાડી રહેલાં. એણે ભાઉને કહીને પોતાની કેબીન તરફ આવ્યો એણે જોયું તો નારણ ભૂપત સાથે વાતો કરી રહ્યો છે. વિજયે જોયું એજ સમયે નારણે જોયું કે વિજય આવી રહ્યો છે એટલે કહ્યું “સારું સારું કાલે ફીશીંગ માટે જવાનાં છો સરસ સુમનનું ધ્યાન રાખજો અને બધું શીખવજો હું અને વિજય..”. ત્યાં