વિશ્વના 118 દેશોમાં, 40,275 રેસ્ટોરન્ટ્સ - અલગ - અલગ નહીં એક જ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝ - લંડન હોય કે લક્ઝેમ્બર્ગ, અમદાવાદ હોય કે એમ્સ્ટર્ડમ બર્ગરથી માંડીને મેનુમાં હોય એ બધી જ વસ્તુઓ એક જ ટેસ્ટની મળે. (દેશ અને સ્થળ પ્રમાણે વેજ-નોનવેજ મેનુ અલગ હોય એ સિવાય). ફુડ ચૈનઈન ક્ષેત્રે આ અનોખી સિધ્ધી છે. આ ચેઈનની પહેલી કડી સુધી પહોંચવા ક્યાં જવું પડે ? કોણ છે આના પાયામા અને ચણતરમાં? - વાત બ્રાન્ડની છે પણ, એની પાછળ તો ખાસ વ્યક્તિઓ છે જે આ 'યમીઇઇઇ.. ' પ્રોડકટસના પ્રોડ્યુસર્સ છે - ડીરેક્ટર્સ છે- બન્ને એક જ છે કે અલગ છે ? આ જ તો