મમતા - ભાગ 55 - 56

  • 1.5k
  • 804

મમતા :૨ભાગ :૫૫( મંત્ર તેના મિત્ર આરવનાં ભાઈનાં મેરેજમાં વડોદરા જાય છે. જયાં તે એક છોકરીને જોઈ ચોંકી જાય છે..... તો કોણ છે એ છોકરી? તે જાણવા વાંચો આગળ...) સિંદુરવરણી આકાશમાંથી સૂરજનું ઉગવું ને કૃષ્ણ વિલા માંથી મોક્ષાની આરતીનાં સૂર કાને પડવાં એ રોજનું થયું..... મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે. પરી....... પરી....... અને હમેંશ મુજબ મંથન પરીને જગાડવાં જાય છે. મંથન તૈયાર થઈ ડાયનિંગ ટેબલ પર આવે છે. પરી પણ તેનાં ફેવરેટ કોર્ન ફલેકશ ખાય છે. અને કહે........ મોમ, આ તારો લાડલો પણ ખરો છે હું ઘરે આવી ને જનાબ ગાયબ!! અને વાતો કરતાં કરતાં બધા