મમતા - ભાગ 51 - 52

  • 1.6k
  • 774

મમતા:૨ભાગ:૫૧( મંથન અને મોક્ષાનાં બંને બાળકો હવે મોટા થઈ ગયા છે. પરી તો આગળ અભ્યાસ માટે મુંબઈ જશે. અને મંત્ર પણ કોલેજ કરે છે. તો હવે આગળ....) કૃષ્ણ વિલા બંગલામાં બગીચામાં પંખીઓ કલરવ કરતાં હતાં. ઘરમાંથી આરતીનો મીઠો સૂર સંભળાતો હતો. આરતી પુરી કરી મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે, પરી..... પરી...... અને મંથન પરીને જગાડવા જાય છે. તો પરી મંથનને ગળે મળીને રડવા લાગે છે. પણ મંથન પરીનાં આંસુ લુંછીને કહે..... અરે! મારી શેરની, આમ રડ નહી, હું રોજ વિડીયોકોલ કરી તને જગાડીશ અને બંને બાપ દીકરી ર