મમતા - ભાગ 49 - 50

  • 1.7k
  • 867

મમતા :૨ભાગ :૪૯( મંત્રનું દિલ મિષ્ટિ પર આવી જાય છે. પણ મિષ્ટિ મંત્રને ભાવ દેતી નથી. તો કેવી રીતે મંત્ર મિષ્ટિ મનાવશે કે પછી આ પ્રેમ કહાની અધૂરી રહેશે? તે જાણવા વાંચો મમતા ૨) સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર મંથન આમથી તેમ જુવે છે. મંથન પરીને લેવા માટે આવે છે. ત્યાં જ સામે પરીને આવતાં જોઈને મંથન સામે જાય છે. અને પરી દોડીને મંથનને ગળે મળે છે. મીસ યુ... સો મચ.. ડેડ, અને મંથન પણ તેને એડમિશન, હોસ્ટેલ વિષે પૂછે છે. કારમાં પરી મહાનગરી મુંબઈમાં માણેલી મજા મંથનને કહે છે. પરી ખૂબ જ ખુશ હતી. પણ હવે અભ્યાસ માટે ઘરથી