ભગવાન રામે જાનકીનું ત્યાગ શા માટે કર્યો?

  • 3.9k
  • 1
  • 768

મિત્રો આપણે વાત કરીએ સીતા અવતરણની તો, રાવણે ઋષિઓ પાસેથી કર ઉઘરાવ્યું હતું. ઋષિઓ પાસે પૈસા તો હતા., નહીં એટલે રક્ત આપ્યું. હવે રાવણને થયું જો રક્ત ભરેલો ઘડો મારા રાજ્યમાં રહેશે તો મારા રાજ્યનું નાશ થઈ જશે. એટલે રાજા જનકના રાજ્યમાં એ ઘડો દાટી દેવામાં આવ્યો. એકવાર દુષ્કાળ પડ્યો. એટલે જ્યોતિષી એ સૂચન કર્યું કે રાજા જનક પોતે હળ હાંકે તો વરસાદ થશે. રાજા જનક એ હળ હાંકયો અને જમીનમાંથી કુંભ નીકળ્યું. રાજા જનક તે બાળકીને ઘરે લઈ ગયા અને લાડ કોડથી ઉછેરવા લાગ્યા. મિત્રો એક બહુ પૂછાતો પ્રશ્ન છે. રામ ભગવાન હતા,તો એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ શા