મમતા - ભાગ 47 - 48

  • 1.5k
  • 936

મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું હતું. પરીએ તો એશા સાથે મુંબઈમાં બહુ મજા કરી હવે જાણીએ મંત્રની ટ્રેકિંગ કેવી રહી.....) વહેલી સવારમાં સૌ ટ્રેકિંગ માટે એકઠા થયાં.અરવલ્લીની પહાડીઓ, ચારેબાજુ લીલોતરી અને ઉગતા સૂરજને જોઈ મંત્ર અને આરવ તેમજ તેના મિત્રો મંત્રમુગ્ધ થઈ ગયા. મંત્ર અને આરવ ઉભા હતાં તો ત્યાંથી કાલવાળી શોર્ટ સ્કર્ટ વાળી સ્માર્ટ છોકરી આવી. આરવે મંત્રને કોણી મારી અને મંત્રનું ધ્યાન તે દિશામાં ગયું. ખુલ્લા રેશમી વાળ, ટાઈટ જીન્સ, ટોપ અને માથા પર હેટ પહેરેલી હતી. હસે તો જાણે ખળખળ વહેતા ઝરણાનો નાદ..... પોતાની જાતને માંડ માંડ કાબુમાં કરી બધા