મમતા - ભાગ 45 - 46

  • 1.7k
  • 930

મમતા :૨ભાગ :૪૫( આપણે જોયુ કે પરી આગળનાં અભ્યાસ માટે મુંબઈ જાય છે. મંત્ર પણ આબુ ટ્રેકિંગમાં જવાની તૈયારી કરે છે. તો હવે આગળ.... વાંચતા રહો....) નાસ્તાનાં ટેબલ પર બધા નાસ્તો કરતાં હતાં. ત્યાં જ શારદાબા બોલ્યા..... પરી બરાબર પહોંચી ગઈ છે ને? તો મોક્ષા બોલી હા, બા તેનો ફોન આવી ગયો તેણે એડમિશન પણ લઈ લીધુ. બે દિવસ મુંબઈ ફરશે પછી આવશે ત્યાં જ મંત્ર આવ્યો અને બોલ્યો... Hello, every one, good morning બા, જય શ્રીકૃષ્ણ મોમ મારી બેગ તૈયાર કરવાની છે. તો મને જરા હેલ્પ કરજો શારદાબા કહે..... અરે! પરી પણ નથી, તું પણ જઈશ, તો