સોનું ની મુસ્કાન - ભાગ 7

  • 1.6k
  • 814

ભાગ ૭ સોનું ને શેહર માં રહેવાની ઈચ્છા નહોતી તેને પોતાનું ગામડું છોડી ને ક્યાંય જવું નહોતું , અને રમેશ અને મેના પણ સોનું ની વાત માની ગયા હતા. રાત ના ૧૦ વાગ્યા સોનું સૂઈ ગઈ હતી આજે વેહલા , રમેશ અને મેના પણ પોતાના ના રૂમ માં જતા રહ્યા હતા, મેના સુવા ની તૈયારી કરી જ રહી હતી , તેને જોયું કે રમેશ કઈક ઊંડા જ વિચાર માં બેઠા છે,મેના એ કહ્યું સોનું ના પપ્પા કઈક ઉંડા વિચાર માં લાગો છો શું વિચારી રહ્યા છો?? રમેશ એ જવાબ આપ્યું મેના મને નાટક માં ભાગ લેવા નો અને એક્ટિંગ નો