વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 18

  • 2.2k
  • 1.2k

{{{Previously: થોડા સમય બાદ, બંને બોટિંગ કરવાં માટે જાય છે. પાણીની ઠંડક, પક્ષીઓનો અવાજ, બીજાં પ્રવાસીઓના નાવની હિલચાલ, એમને એક અદ્ભૂત પળોની યાદ આપી જાય છે. અમૂક પક્ષીઓ આમતેમ પાણીની ઉપર ઉડતાં હતા તથા અમુક પક્ષીઓ આકાશમાં પાંખો ફેલાવી એકસાથે ઉડી રહ્યાં હતાં. તેમનું સંગઠન, ગતિ અને તેમના પાંખોની હરકત એક જ હાર્મોનીમાં હતાં, જાણે કોઈ આકૃતિ આકાશમાં નિર્મિત કરી હોય. એમણે આકાશમાં રંગોળી રચી હતી, તેમની પાંખો વચ્ચેનું સંતુલન કળાનાં સુંદર આકારો સર્જી રહ્યું હતું. પક્ષીઓનું આકાશમાં એકદમ અદ્ભૂત દ્રશ્ય રચાય છે, જે જોઈને બંનેની આત્મા જાણે તૃપ્ત થઈ જાય છે! }}}બોટમાં બેઠાં બેઠાં આ નજારો જોવાની મઝા જ