મમતા - ભાગ 41 - 42

  • 1.6k
  • 842

શ્રી ગણેશાય નમઃમિત્રો કેમ છો? મજામાં? મંથન, મોક્ષા અને શારદાબાની મમતામય કહાની એટલે મમતા વાંચકમિત્રોની લાગણીને માન આપીને મમતા :૨ શરૂ કરવા જઇ રહી છું. કહાની વીસ વર્ષ આગળ જાય છે. તો આશા રાખુ છું કે આપ સૌ જરૂરથી વાંચશો. જે નવા વાંચકો છે એ લોકો મમતા : ૧નાં ૪૦ ભાગ વાંચી શકે છે. મમતા :૨ વાંચતા રહો અને આપના પ્રતિભાવો અને કૉમેન્ટ્સ જરૂરથી આપશો. આપની વૃંદા મમતા :૨ભાગ : ૪૧ કૃષ્ણ વિલા બંગલામાં આજે વહેલી સવારમાં કાનાની આરતી થાય છે. સૂરજનાં કિરણોની લાલીમાંથી ઘર પ્રકાશમય બને છે. સરસ મજાનાં મધુર અવાજમાં કાનાનું ભજન કાને પડે છે.... ઓ કાના