પ્રેમ સમાધિ - પ્રકરણ-82

(14)
  • 1.6k
  • 3
  • 894

પ્રેમ સમાધિ પ્રકરણ-82 રાજુ વિજય સાથે જોડાયો એ આગળ થઇ કંઇ બોલવા ગયો. ત્યાં વિજયનાં મોબાઇલમાં રીંગ આવી વિજયે સ્ક્રીન પર જોઇને તરતજ ફોન ઉઠાવ્યો.. “બોલ દીકરા શું વાત છે ?” કાવ્યાએ કહ્યું અમે ચાર જણા બીચ ઉપર ફવા જવાનું વિચારીએ છીએ તમે કેટલાં વાગે આવશો ? નારણ અંકલ તમારી સાથેજ છે ને ?” વિજયે કહ્યું “જાવ જાવ ફરી આવો.. હાં નારણ મારી સાથે છે તમે ચારે જાવ હું નારણને જણાવી દઇશ.. પછી રાત્રે સાથે જમીશું હમણાં થોડાં સમય પછી ઘરે આવીશ”. ચાલ મૂકું ફોન મૂક્યો.. રાજુએ કહ્યું “બોસ મને જે બાતમી મળી હતી એ સાચીજ છે મેં કન્ફર્મ કર્યું