પ્રેમ સમાધિ - પ્રકરણ-81

(11)
  • 2k
  • 2
  • 1.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-81 કલરવ કાવ્યા કાવ્યા બૂમ પાડી રહેલો. કાવ્યા દોડીને કલરવ પાસે પહોંચી કલરવને પૂછ્યું "કેમ કલરવ આટલો ઉશ્કેરાયેલો છે ? શું થયું ? શું યાદ આવ્યું ? સતિષનું શું છે “? તું તો.... તું શું હું પણ આજે પહેલીવાર મળી છું કદાચ નાનપણમાં... મેને કંઈ યાદજ નથી. અચાનક એ લોકો આમ ગળે પડવા આવ્યાં છે જાણે.....” કલરવે કહ્યું "કાવ્યા ના.... ના.... મને બરાબર યાદ છે... હું જ્યારે ગંદી રીતે ફસાયો હતો મને ડુમ્મસ..નો... એ કેવો કારમો નર્ક જેવો સમય હતો પેલાં પરવેઝનાં ગેરેજ પર કામ પર હતો પેલો મહેબૂબ પટાવાળો મને... ઓહનો.. પણ મને યાદ આવી ગયુ.. હું