અ - પૂર્ણતા - ભાગ 20

  • 2.5k
  • 2
  • 1.8k

હેપ્પી અને વિકી વચ્ચે ટોમ એન્ડ જેરીની રમત ચાલતી હતી. "મારે આ ગ્રુપ જ છોડી દેવું છે" આ સાંભળી બન્ને ચૂપ થઈ ગયા. વિકીએ ડરતાં ડરતાં પૂછ્યું, "પણ...કેમ? મારા લીધેને? તો હું જ નીકળી જાવ બસ. પણ તું તો જાન છે આ ગ્રુપની. પ્લીઝ તું..." "અરે, તમે બન્ને જો રોજ આમ જ કચકચ કરવાનાં હો તો તમે બે જ રયો આ ગ્રુપમાં એમ કહું છું. કોઈ એકના લીધે નથી કહેતી." રેના ગુસ્સા સાથે બોલી. પરમે વાત સંભાળતા કહ્યું, "હા, એ છે બન્ને કૂતરા બિલાડી જેવા પણ મને તો મજા આવે છે. હેપ્પીનું મગજ ખાઈ શકે એવું કોઈક તો છે." આમ