પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 7

  • 1.7k
  • 862

ભાગ - ૭ ભાગ - ૬ ક્રમશઃ ..... મિહિર હસીને : " કેમ તું આવું વિચારે છે ,,, ??? પાગલ !!! એવું કંઈ નથી . અહીં કોણ હોય !! તું વધુ વધુ પડતી પસેસિવ છો ટીનુ .... " ટીના : " તો કેમ હસતાં હતાં ??? કોઈ જોક યાદ આવી ગયો હતો ??? " મિહિર : " ના .... ના ... એક ખુશ ખબર છે ખાસ તો તારા માટે . " ટીના : " શું ??? મારાં માટે !!!! કોઈ સરપ્રાઈઝ ??? " મિહિર : " ના .... ના ... ખુશખબરી સરપ્રાઈઝ આપવાની નથી . અને તને લાગતી વળગતી કોઈ