આંસુ અને હાસ્યનું મિશ્રણ - 2

(12)
  • 3.6k
  • 1.4k

આંસુ અને હાસ્યનું મિશ્રણ (ભાગ-૨) મહત્વપૂર્ણ સૂચના - આ વાર્તાનો બીજો ભાગ છે એટલે સૌપ્રથમ તમે પ્રથમ ભાગ વાંચી લેજો મિત્રો જે એપમાં જ છે. પહેલા ભાગમાં તમે જોયું કે હું મારી પત્ની સાથે બગીચામાં બેઠો હતો ત્યારબાદ બિરજુનું આગમન થયું જેમાં બિરજુએ પોતાના દિલની વાત જણાવી અને મારી પાસે સલાહ પણ માંગી. અંતે આંસુ અને હાસ્યનું મિશ્રણ થાય છે. હવે આપણે જોઈશું બીજા ભાગમાં શું બીના બનશે. ગતાંકથી ચાલુ....                મારી ડોશીને હું ગળે મળ્યો અને એ વખતે હ્રદયમાં શું ચાલી રહ્યું હતું એ જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. અને અચાનક જ