મમતા - ભાગ 37 - 38

  • 1.8k
  • 1.1k

️ મમતા ભાગ :૩૭ ( મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. ત્યાં તે વિનીતનાં મમ્મી સાધનાબેનને મળે છે. હવે આગળ....) મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. જયાં તેઓ સાધનાબેનને મળે છે. અને હવે બંને રાતની ફલાઈટમાં પાછા ઘરે આવે છે. મોક્ષા પરી માટે બાર્બી ડૉલ લાવે છે. તે જોઈ પરી ખુશ થઈ ડૉલથી રમવા લાગે છે. મોક્ષા શારદાબાને સાધનાબેન વિષે જણાવે છે. કે સાધનાબેનનો સ્વભાવ ખુબ જ સરસ છે. તેણે કયારેય સાસુપણું બતાવ્યું નથી. મારો અને વિનીતનો સંબંધ પુરો થવા છતાં પણ તેણે મને દીકરીની જેમ રાખી છે. તો શારદાબા કહે તું છે