મમતા - ભાગ 35 - 36

  • 1.5k
  • 1k

️ મમતા ભાગ :35( વિક એન્ડમાં બે દિવસ માટે આબુ ફરીને મંથન અને મોક્ષા ઘરે પાછા ફરે છે. ઘરે આવતા જ મોક્ષાની તબિયત બગડે છે. હવે આગળ.....) મંથન અને મોક્ષા આબુ ફરીને ઘરે આવ્યા. મોક્ષાની તબિયત ખરાબ હતી. તેને સખત ઉલ્ટીઓ થતી હતી. તો મંથન મોક્ષાને હોસ્પિટલ લઈ જાય છે. અને ડૉકટર મોક્ષાને તપાસીને દવા આપે છે. અને બંને ઘરે આવે છે. મંથન મોક્ષાને બેડરૂમમાં જઈને આરામ કરવાનું કહે છે. અને મોક્ષાને ઓફિસમાંથી થોડા દિવસો રજા લેવાનું કહે છે. શારદાબા પણ મોક્ષાની કાળજી રાખે છે. સવાર થતાં જ મંથન ઓફિસ જાય છે. અહીં પરીને પણ ખુબ મજા પડે છે. મોક્ષા