એક હતી કાનન... - 26

  • 1.4k
  • 548

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 26)શું કરતો હશે મનન?એને ઊંઘ આવતી હશે?છેલ્લે છેલ્લે તો કેટલો આધારિત થઈ ગયો હતો મારા ઉપર.શું અમે બે ફરી ક્યારેય એક નહીં થઇ શકીએ?મુક્તિએ ખાલી માં ના પ્રેમ થી જ ચલાવવું પડશે? પિતાના પ્રેમથી વંચિત તો નહીં રહી જાય ને?કાનન ધ્રુસકે ધ્રુસકે રડી પડી.પહેલીવાર એને પોતાનું ભાવિ આટલું અંધકારમય દેખાતું હતું.“ગુડ મોર્નિંગ,મનનભાઈ.”તાપસીએ રૂટીન પ્રમાણે કહ્યું.પહેલાં તો મનનથી આસપાસ જોવાઈ ગયું.તાપસી એ માંડ માંડ પોતાના હાસ્યને કાબુમાં રાખ્યું.પછી મનને પણ પ્રતિભાવ આપ્યો.મનન ને સારું પણ લાગ્યું.થોડી વાર પછી મનને તાપસીને કેબીનમાં બોલાવી.ઓફિસના કામની વાતો ચાલી.તાપસી સમજી ગઈ કે મનન માં-દીકરીના સમાચાર જાણવા માંગે