જાણો જેમિની એઆઈની વિશેષતા

  • 1.3k
  • 524

ગૂગલે ભારત, તુર્કી, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જેમિની એઆઈ એપ લોન્ચ કરી જેમિની એઆઈ અવાજ અને ચિત્ર થકી પૂછતાં પ્રશ્નનો પણ જવાબ આપવા સક્ષમ  ગૂગલની જેમિની એઆઈ ગુજરાતી, હિન્દી સહિત 9 ભારતીય ભાષાને સપોર્ટિવ   ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddhrth.maniyar@gmail.com   આજના અદ્યતન યુગમાં એઆઈની બોલબાલા છે. કદાચ કોઈ પણ કામ એવું નહીં હોય જે એઆઈનો ઉપયોગ કરીને થઇ ન શકે. ઓફિસ હોય કે અભ્યાસ એઆઈ બધે જ મદદ કરે છે. આજના યુગમાં યુવાનો માટે એઆઈ એક એવું ટૂલ છે જે બધા જ પ્રશ્નોનો નિરાકરણ છે. એઆઈનો ઉપયોગ કરીને એક્સેલ, વર્કબુક પણ બનાવી શકાય છે. એટલું ન નહીં એઆઈનો ઉપયોગ કરીને અભ્યાસમાં