મમતા - ભાગ 33 - 34

  • 1.8k
  • 1.1k

️ મમતા ભાગ :33 આજે કૃષ્ણ વિલા બંગલામાં કાનાની આરતી ગવાય છે. પૂજાઘરમાં શારદાબા, મંથન, મોક્ષા અને પરી આરતી ગાય છે. બધા જ પ્રસાદ લઈને ડાઈનીંગ ટેબલ પર નાસ્તા માટે જાય છે. મોક્ષા શારદાબાને કહે મા, હવે તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. મે શાંતાબેનને અહીં બોલાવી લીધા છે. તે રસોઈ અને પુરા ઘરનું કામ સંભાળી લેશે. હવે આપ આરામ કરો આ સાંભળીને શારદાબા બોલ્યા, હો, હવે મારી બધી જ જવાબદારી પુરી. હવે તો હું ચાર ધામની જાત્રા કરવા જઈશ. અને હા મોક્ષા તું અને મંથન થોડા દિવસ ફરી આવો તો મોક્ષા ના પાડે છે. અને કહે મા,