WEDDING.CO.IN-4

  • 1.7k
  • 780

મારે તો ઓનલાઇન લીધેલું બધું ખરાબ નીકળે એ પછી કોઈ વસ્તુ હોય કે સબંધ. આ ક્વોટને મારા નીજી જીવન સાથે કોઈ લેવા દેવા નથી.... પણ ક્યારેક ઓનલાઇન એપ્લીકેશન કે સાઈટ પરથી ખરીદી કરતી વખતે છેતરાય જવાય. પણ અહીં મારી વાર્તા માં ઓનલાઇન બાંધેલા સંબંધ વિષે વાત કરુ તો સિયા અને રોહિત ની " Wedding .co.in" નામની મારી વાર્તાને આગળ નો એપિસોડ આવી ગયો છે.......