જીમ કેરી

  • 1.4k
  • 646

"આજે મારે નામે 10 મીલીયન ડોલરનો ચેક લખી રાખું છું. આ રકમ મારા એકાઉન્ટમાં ખરેખરે જમા થાય એ માટે આકાશ-પાતાળ એક કરી દઈશ. લોકોને ખડખડાટ હસાવું છું , એક સ્માઇલ મારે પણ કરવુ છે...." Teen Age માં 8 મહીના એવા ગયા કે દિવસ-રાત ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી કેમ્પર વાનમાં વિતાવવા પડ્યા.. રહેવા માટે ઘર પણ ન હતું એટલી ગરીબી હતી. ..........   ..........   .......... કેનેડા કે અમેરીકા જેવા વિકસીત દેશોમાં જન્મ હોય, કેટલીક ખાસ કળા આવડતી હોય એવા દરેકના ભાગ્યમાં ગુલાબની પાંદડીઓ પર ચાલવા જેવું મસ્ત અને મોહક જીવન નથી હોતું. ડગલે ને પગલે કાંટા ભોંકાતા હોય એવી પીડા