મમતા - ભાગ 27 - 28

  • 1.7k
  • 1.2k

️ મમતા ભાગ 27(મોક્ષાએ મંથન પર ભરોસો કર્યો એ વાતથી મંથન બહુ જ ખુશ હતો. શારદાબા મોક્ષાનાં ઘરે જાય છે. પણ મોક્ષા ઘરે ન હતી. તો હવે શું થશે આગળ...... વાંચો મમતા) ચાંદની રાતમાં મોક્ષા સાથે જે પ્રેમની પળો વિતાવી હતી તેને યાદ કરીને મંથન મનોમન હરખાય છે. ત્યાં જ તેને કાવ્યાની ઘટના યાદ આવે છે. અરે! આ કાવ્યા કંઈક નવું ઉભું ન કરે તો સારૂ. કદાચ મોક્ષા કાવ્યાને તો મળવા નહી ગઈ હોય ને!! એવા વિચારો કરતા મંથન ઓફિસમાં જાય છે.એ સીધો જ મોક્ષાની કેબિનમાં જાય છે પણ ત્યાં મોક્ષ નથી હોતી. કાવ્યા પણ આજ ઓફિસ આવી ન હતી.